GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) સગર્ભાવસ્થા દરમિયાન કેટલા ટકા કરતા ઓછું હિમોગ્લોબીનનું પ્રમાણ હોય તો માતા એનિમિક કહેવાય ? 11% 12% 13% 14% 11% 12% 13% 14% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) અલંકાર ઓળખાવો : સાંકડી શેરીમાં સસરો સામા મળ્યા રે. ઉપમા રૂપક શ્લેષ વર્ણાનુપ્રાસ ઉપમા રૂપક શ્લેષ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : દર પખવાડિયે નીકળતું સામયિક દૈનિક માસિક સાપ્તાહિક પાક્ષિક દૈનિક માસિક સાપ્તાહિક પાક્ષિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નીચે દર્શાવેલા મોગલ બાદશાહો પૈકી ક્યો મોગલ બાદશાહ નિરક્ષર હતો ? બાબર હુમાયુ અકબર શાહજહાં બાબર હુમાયુ અકબર શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) નખ શેના બનેલા હોય છે ? પ્રોટીન હિમોગ્લોબીન આયર્ન કેરોટીન પ્રોટીન હિમોગ્લોબીન આયર્ન કેરોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP