GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) અનાજ કઠોળને રાંધતા વધારાનું રાંધેલુ પાણી ફેંકી દેવાથી કયા વિટામીનનો નાશ થાય છે ? વિટામિન એ (Vitamin - A) આર્યન (Iron) વિટામિન ડી (vitamin - D) થાયમીન (Thiamine) વિટામિન એ (Vitamin - A) આર્યન (Iron) વિટામિન ડી (vitamin - D) થાયમીન (Thiamine) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) શબ્દકોશ મુજબ સાચો ક્રમ કયો છે ? અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્ અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્ અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્ અગ્રિમ, અગ્નિ, અજસ્, અજશ અગ્રિમ, અગ્નિ, અજશ, અજસ્ અગ્નિ, અગ્રિમ, અજશ, અજસ્ અજશ, અગ્નિ, અગ્રિમ, અજસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) Can ___ please help me ___ ? all, little anyone, a little some, little any, little all, little anyone, a little some, little any, little ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) માનવ શરીરનું તાપમાન માપવા માટે વપરાતા પારાવાળા ક્લિનીકલ થરમોમીટરનો માપક્રમ સામાન્ય રીતે નીચે પૈકી કયો સાચો છે ? 36.7°C થી 43.7° C 36°C થી 43°C 95°C થી 107°C 35°C થી 42°C 36.7°C થી 43.7° C 36°C થી 43°C 95°C થી 107°C 35°C થી 42°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) સમાસ ઓળખાવો : થોડુંઘણું ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ મધ્યમપદલોપી ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ મધ્યમપદલોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP