GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.' વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી વસંતતિલકા મંદાક્રાન્તા શિખરિણી પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મંત્ર, મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર મંત્ર, મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ મંત્ર, મુગ્ધ, મુદ્દલ, મુહૂર્ત મુદ્દલ, મુગ્ધ, મુહૂર્ત, મંત્ર મુદ્દલ, મુહૂર્ત, મુગ્ધ, મંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'દેવો ને માનવોનાં મધુમિલન તણા સ્થાન સંકેત જેવો.’ મનહર શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ઘરા ચોપાઈ મનહર શાર્દૂલવિક્રીડિત સ્ત્રગ્ઘરા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 108 110 111 (1) 109 108 110 111 (1) 109 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભારતમાં બંધારણનો અમલ ક્યારથી થયો ? 26 જાન્યુઆરી, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1950 26 જાન્યુઆરી, 1947 26 જાન્યુઆરી, 1950 15 ઓગસ્ટ, 1947 15 ઑગસ્ટ, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP