• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
સમાનાર્થી શબ્દ લખો : 'ધરતી'

વિપિન
પ્રથમી
સવિતા
વાલુકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ?

અર્ધનિમીલીત
અર્ધનીમિલીત
અર્ધનિમીલિત
અર્ધનીમિલિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની જોગવાઈ કઈ કલમમાં છે ?

17
18
16
19

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ?

4
5
2
3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017)
આપેલા વાક્યમાંથી વિશેષણ લખો : ‘તેણે મારો હાથ દબાવ્યો.'

દબાવ્યો
તેણે
મારો
હાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 26
  • 27
  • 28
  • 29
  • 30
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ 2023 (Current Affairs 2023) GSSSB Accountant Exam Paper (25-03-2018) / 114 Talati Practice MCQ Part - 1 PSI Prelim Exam Paper (06-03-2022) ચેઈન રૂલ (Chain Rule) શબ્દકોશના ક્રમ વાક્યના પ્રકારો Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કૃદંત

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US