GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ ચૂંટણી દરમ્યાન મતદાર વિભાગો રચવા માટેની જોગવાઈ કઈ કલમમાં છે ? 17 19 18 16 17 19 18 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષા (penalties) ના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 5 6 7 8 5 6 7 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) માહિતી ડિજિટલ સ્વરૂપમાં વિતરિત થતી હોવાને કારણે કાર્યક્ષમતા વધશે ઉત્તરદાયિત્વ વધશે અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે પારદર્શિતા વધશે કાર્યક્ષમતા વધશે ઉત્તરદાયિત્વ વધશે અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે પારદર્શિતા વધશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંધિ લખો : ઉચ્ચાર ઉચ્ચ + આર ઉ + ચાર ઉર્ + ચાર ઉદ્ + ચાર ઉચ્ચ + આર ઉ + ચાર ઉર્ + ચાર ઉદ્ + ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સામાન્ય રીતે રાજ્યપત્રિત અને બિનરાજયપત્રિત સરકારી કર્મચારીઓની સેવાપોથી કેટલી નકલોમાં રાખવામાં આવે છે ? 2 3 1 4 2 3 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વાર્ષિક ગણોત હક્ક વિરુદ્ધનો પુરાવો ન હોય તો ગણોતનો હક્ક ક્યારે પૂરો થાય છે એવું માની લઈ શકાય ? 30 સપ્ટેમ્બર 31 ડિસેમ્બર 31 માર્ચ 30 જૂન 30 સપ્ટેમ્બર 31 ડિસેમ્બર 31 માર્ચ 30 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP