GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) હિમાલય કેવા પ્રકારનો પર્વત છે ? અવશિષ્ટ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત ગેડ પર્વત અવશિષ્ટ પર્વત જ્વાળામુખી પર્વત ખંડ પર્વત ગેડ પર્વત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેનું કયું વિધાન સાચું છે ? કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેનામાંથી કોનું ઉપનામ મધુ રાય છે ? મધુકર ઉપાધ્યાય મધુસૂદન ઠાકર મધુસૂદન પારેખ મધુ કોઠારી મધુકર ઉપાધ્યાય મધુસૂદન ઠાકર મધુસૂદન પારેખ મધુ કોઠારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા' પોતાનાં પારકાં ન બને. નખ આંગળી સાથે જોડાતા નથી. પારકાં પોતાનાં ન બને. આંગળીમાં નખ વધે છે. પોતાનાં પારકાં ન બને. નખ આંગળી સાથે જોડાતા નથી. પારકાં પોતાનાં ન બને. આંગળીમાં નખ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ (Article)માં કરવામાં આવેલી છે ? 243 D (1) 243 K (3) 243 K (2) 243 D (2) (3) 243 D (1) 243 K (3) 243 K (2) 243 D (2) (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP