GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) મહાત્મા ગાંધીના કોચરબ આશ્રમ અને સાબરમતી આશ્રમ માટે નીચેનું કયું વિધાન સાચું છે ? પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. પ્રથમ કોચરબ આશ્રમમાં અને ત્યારબાદ સાબરમતી આશ્રમમાં પ્રવૃત્તિ કરી. પહેલાં સાબરમતી આશ્રમ અને ત્યારબાદ કોચરબ આશ્રમમાં પ્રવૃત્તિ કરી. કોચરબ આશ્રમ તોડીને તેની જગ્યાએ સાબરમતી આશ્રમ બનાવ્યો. બંને આશ્રમમાં 1930 સુધી સમાંતરે પ્રવૃત્તિ કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) વર્ષ 2012 નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ? સુનિલ કોઠારી ધીરેન્દ્ર મહેતા ચીમનભાઈ ત્રિવેદી મધુસૂદન ઢાંકી સુનિલ કોઠારી ધીરેન્દ્ર મહેતા ચીમનભાઈ ત્રિવેદી મધુસૂદન ઢાંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સંયોજકનો પ્રકાર લખો : 'વર્ગમાંથી એક શિક્ષક ગયા અને બીજા આવ્યા.' અવતરણવાચક શરતવાચક વિકલ્પવાચક સમુચ્યવાચક અવતરણવાચક શરતવાચક વિકલ્પવાચક સમુચ્યવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા (નોકરી સામાન્ય શરતો) નિયમો 2002 માં 'ફરજ'ની વ્યાખ્યા કયા પ્રકરણમાં આપેલી છે ? પ્રકરણ-2 પ્રકરણ-1 પ્રકરણ-4 પ્રકરણ-3 પ્રકરણ-2 પ્રકરણ-1 પ્રકરણ-4 પ્રકરણ-3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.' પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા પૃથ્વી શિખરિણી મંદાક્રાન્તા વસંતતિલકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) માહિતી ડિજિટલ સ્વરૂપમાં વિતરિત થતી હોવાને કારણે ઉત્તરદાયિત્વ વધશે કાર્યક્ષમતા વધશે અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે પારદર્શિતા વધશે ઉત્તરદાયિત્વ વધશે કાર્યક્ષમતા વધશે અહીં દર્શાવેલ બધી જ બાબતો બનશે પારદર્શિતા વધશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP