GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) કહેવતનો અર્થ લખો : 'આંગળીથી નખ વેગળા' પોતાનાં પારકાં ન બને. આંગળીમાં નખ વધે છે. પારકાં પોતાનાં ન બને. નખ આંગળી સાથે જોડાતા નથી. પોતાનાં પારકાં ન બને. આંગળીમાં નખ વધે છે. પારકાં પોતાનાં ન બને. નખ આંગળી સાથે જોડાતા નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) નીચેની કઈ ગુજરાતી વ્યક્તિ બંધારણસભામાં સભ્ય ન હોતી ? રવિશંકર મહારાજ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી હંસા મહેતા રવિશંકર મહારાજ સરદાર પટેલ કનૈયાલાલ મુનશી હંસા મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત અધિનિયમ 1993 હેઠળ દરેક ગામમાં 'ગ્રામ ફંડ' નામે ઓળખાતું એક ફંડ રહેશે તેવી જોગવાઈ કઈ કલમમાં કરવામાં આવેલી છે ? 108 111 (1) 109 110 108 111 (1) 109 110 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11 (5) 11 (4) 11 (3) 11 (1) 11 (5) 11 (4) 11 (3) 11 (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ (Article) પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે ? 243 E 243 H 243 G 243 F 243 E 243 H 243 G 243 F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ___ invention of ___ anti-cancer vaccine is still awaited. (Fill in the blanks) The, a The, the A, a An, an The, a The, the A, a An, an ANSWER DOWNLOAD GUJARATI MCQ APP