GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ (Article)માં કરવામાં આવેલી છે ? 243 D (1) 243 D (2) (3) 243 K (2) 243 K (3) 243 D (1) 243 D (2) (3) 243 K (2) 243 K (3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત મુલ્કી સેવા નિયમો મુજબ નીચેના પૈકી કોણ ખાતાનો વડો નથી ? તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ કમિશ્નર મનોરંજન કર કમિશ્નર જિલ્લા કલેકટર તાલુકા વિકાસ અધિકારી ગ્રામ વિકાસ કમિશ્નર મનોરંજન કર કમિશ્નર જિલ્લા કલેકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ગુજરાત પંચાયત સેવા (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ મોટી શિક્ષા (Major Penalties) કરવા માટેની પ્રક્રિયા કઈ કલમમાં જણાવેલ છે. ? 9 8 7 6 9 8 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) સમાસ ઓળખાવો : ‘કમલાક્ષી’ દ્વન્દ્વ દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહી દ્વન્દ્વ દ્વિગુ તત્પુરુષ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) ભારતના બંધારણનો ક્યો અનુચ્છેદ (Article) પંચાયતના અધિકારો, સત્તાઓ અને જવાબદારીઓ અંગેનો છે ? 243 G 243 F 243 H 243 E 243 G 243 F 243 H 243 E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Nayab Chitnis Exam Paper (05-02-2017) છંદ ઓળખાવો : 'જન્મ્યા તમે ઉદરથી પ્રભુ ! દેવકીનાં.' શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા શિખરિણી વસંતતિલકા પૃથ્વી મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP