GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ભારતીય યાન PSLV C-23 જે સ્થળેથી છોડવામાં આવ્યું તે સ્થળ ક્યાં રાજ્યમાં આવેલ છે ? તેલંગાણા કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા કેરળ તમિલનાડુ આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગુજરાતના ક્યા સાહિત્યકાર રાજ્યસભાના સભ્ય હતા ? ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત બક્ષી ગોવર્ધનરામ ત્રિપાઠી ક. મા. મુન્શી ઉમાશંકર જોષી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ધીરા ભગતના પદો ક્યા નામે જાણીતા છે ? રાસ કાફી પ્રભાતિયા ગરબી રાસ કાફી પ્રભાતિયા ગરબી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) Pick out the odd word from: doctor pupil engineer dentist doctor pupil engineer dentist ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk Exam Paper (21-12-2014) ગ્લોબલ વૉર્મિંગ અને પર્યાવરણને લગતી બાબતો સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી લિખિત પુસ્તકનું નામ આપો. ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ધ કન્વીનીઅન્ટ એન્વાયરમેન્ટ ધ કન્વીનીઅન્ટ એક્શન ધ એક્શન ઓન એન્વાયરમેન્ટ એક્શન ફોર ગ્લોબલ વોર્મિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP