GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. હવાની હવેલી પારસમણી ગોરજ ઘુંઘટ હવાની હવેલી પારસમણી ગોરજ ઘુંઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) એક સંખ્યાના ⅗ ગણાનાં 60% કરવાથી 36 મળે છે. તો તે સંખ્યા શોધો. 90 100 75 80 90 100 75 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) તારાઓનું ટમટમતું દેખાવા માટે કઈ પ્રકાશીય ઘટના જવાબદાર છે ? વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન પરાવર્તન વાતાવરણીય વક્રીભવન વાતાવરણીય પરાવર્તન પૂર્ણ આંતરિક પરાવર્તન પરાવર્તન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ગુજરાત રાજ્યના અરવલ્લી જિલ્લાને નીચે દર્શાવેલ જિલ્લાઓ પૈકી ક્યા જિલ્લાની હદ સ્પર્શતી નથી ? ખેડા સાબરકાંઠા મહીસાગર દાહોદ ખેડા સાબરકાંઠા મહીસાગર દાહોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Senior Clerk Exam Paper (13-8-2017) ખોટી જોડણી શોધો. પરિચિત પરિચારિકા હોશિંયાર વીજળી પરિચિત પરિચારિકા હોશિંયાર વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP