GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નાણાં પંચની નિમણૂક કોણ કરે છે ? ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી લોકસભાના સ્પીકર રાજ્યસભાના અધ્યક્ષ ભારતના રાષ્ટ્રપતિ ભારતના પ્રધાનમંત્રી લોકસભાના સ્પીકર રાજ્યસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 મૂડી પરત અનામતનો ઉપયોગ ___ માટે થાય છે. પ્રેફરન્સ શેરને પરત કરવા આપેલ પૈકી એક પણ નહીં બોનસ શેર આપવા ડિબેન્ચરને પરત કરવા પ્રેફરન્સ શેરને પરત કરવા આપેલ પૈકી એક પણ નહીં બોનસ શેર આપવા ડિબેન્ચરને પરત કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિક્લ્પમાંથી શોધો. ‘ખડૂકો’ ટેકરો ખડતલ ખંડેર ધોધ ટેકરો ખડતલ ખંડેર ધોધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 ડિવિડન્ડ સામાન્ય રીતે ___ પર ચૂકવવામાં આવે છે. મંગાવેલી મૂડી અનામત મૂડી ભરપાઈ થયેલ મૂડી બહાર પાડેલી મૂડી મંગાવેલી મૂડી અનામત મૂડી ભરપાઈ થયેલ મૂડી બહાર પાડેલી મૂડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યનું જન્મસ્થળ જણાવો. ધનસુરા ધંધુકા ધોળકા ધરમપુર ધનસુરા ધંધુકા ધોળકા ધરમપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP