Gujarat Police Constable Practice MCQ Part - 3 તમિલનાડુના ત્રીજા મુખ્યમંત્રી શ્રી એમ.કરૂણાનીધીનું નિધન થયું તેઓ કયા પક્ષ સાથે સંકળાયેલ હતા ? દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI) યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF) તેલુગુ દેરામ પાર્ટી (TDP) દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK) કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસવાદી) (CPI) યુનાઇટેડ ડેમોક્રેટીક ફ્રન્ટ (UDF) તેલુગુ દેરામ પાર્ટી (TDP) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 કપરાડા તાલુકા કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા નવસારી વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા નવસારી વલસાડ બનાસકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 IPC - 1860 માં ગેરકાયદેસરની મંડળી માટે કઇ કલમ છે ? 142 140 143 141 142 140 143 141 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 દૂધમાંથી ક્રિમ(મલાઈ) કાઢવામાં કયુ બળ વપરાય છે ? કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ બાહ્ય બળ કેન્દ્રત્યાગી બળ કેન્દ્રગામી બળ ગુરુત્વાકર્ષણ બળ બાહ્ય બળ કેન્દ્રત્યાગી બળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ભારત સૌથી વધારે ખર્ચ કઈ વસ્તુની આયાત પર કરે છે ? ખનીજતેલ ખાધતેલ અનાજ ખાતર ખનીજતેલ ખાધતેલ અનાજ ખાતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP