Gujarat Police Constable Practice MCQ Part - 3 કપરાડા તાલુકા કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા વલસાડ સાબરકાંઠા નવસારી બનાસકાંઠા વલસાડ સાબરકાંઠા નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ગુનાહિત કાવતરાની વ્યાખ્યા IPC - 1860 ની કઇ કલમ હેઠળ આપવામાં આવી છે ? કલમ-120-એ કલમ-121-એ કલમ-123 કલમ-122-એ કલમ-120-એ કલમ-121-એ કલમ-123 કલમ-122-એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 એક મહિલા તરફ ઈશારો કરીને શૈલેષ કહ્યું કે‘તે મારી માતાની દીકરીના માતાની દીકરી છે’ – મહિલાનો શૈલેષ સાથે શું સંબંધ હશે ? પુત્રી ફોઈ બહેન માતા પુત્રી ફોઈ બહેન માતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 નીચે આપેલા ગુજરાતના મહત્વના મહેલો અને સ્થળો પૈકી કઇ જોડ અયોગ્ય છે તે જણાવો. લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ રણજીત વિલાસ પેલેસ - મોરબી નવલખા પેલેસ - ગોંડલ લક્ષ્મી નિવાસ પેલેસ - વડોદરા પ્રતાપવિલાસ પેલેસ - રાજકોટ રણજીત વિલાસ પેલેસ - મોરબી નવલખા પેલેસ - ગોંડલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 અન્વેષણ (Investigation) અંગે ક્યું વિધાન ખોટું છે ? અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. અનિગૃહણીય ગુનામાં પોલીસ મેજિસ્ટ્રેટના હુકમ વગર અન્વેષણ શરૂ ન કરી શકે. અન્વેષણ માત્ર પોલીસ અધિકારી દ્વારા જ થાય છે અન્વેષણમાં પુરાવો એકત્ર કરવા માટે પોલીસે કરેલ તમામ કાર્યવાહીનો સમાવેશ થાય છે. અન્વેષણ મેજિસ્ટ્રેટ દ્વારા પણ થઈ શકે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 3 ઇન્ડિયન પીનલ કોડ - 1860 પ્રમાણે નીચેના પૈકી કયો પ્રકાર કેદની સજાનો નથી ? સખત કેદ એકાંત કેદ લોખંડી કેદ સાદી કેદ સખત કેદ એકાંત કેદ લોખંડી કેદ સાદી કેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP