Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડ સંંહિતા મુજબ નીચેનામાંથી ક્યું વિધાન ખોટું છે ? પાગલ વ્યક્તિએ કરેલા ગુના માટે સ્વબચાવનો અધિકાર મળતો નથી લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવા જરૂરી છે ફેંટ મારીને દાંત તોડી નાંખવો એ વ્યથા છે મકાન સ્થાવર મિલકત ગણાય છે પાગલ વ્યક્તિએ કરેલા ગુના માટે સ્વબચાવનો અધિકાર મળતો નથી લૂંટના ગુના માટે ઓછામાં ઓછી ચાર વ્યક્તિ હોવા જરૂરી છે ફેંટ મારીને દાંત તોડી નાંખવો એ વ્યથા છે મકાન સ્થાવર મિલકત ગણાય છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 WWW નું પુરૂ નામ શું છે ? World Wed Widely World Wide Web Wide World Web World Wide Wev Consortium World Wed Widely World Wide Web Wide World Web World Wide Wev Consortium ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલા સાહિત્યકારોને તેમના સાહિત્ય સર્જન સાથે ગોઠવો. (P) ધૂમકેતુ (Q) નવલરામ પંડ્યા (R)બાપુસાહેબ ગાયકવાડ (S) બાલાશંકર કંથારિયા (1) ગઝલ (2) મરસિયા / રાજિયા (3) પ્રથમ વિવેચક (4) ટૂંકી વાર્તા P - 3, Q - 4, R - 2, S - 1 P - 4, Q - 3, R - 2, S - 1 P - 2, Q - 3, R - 4, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 P - 3, Q - 4, R - 2, S - 1 P - 4, Q - 3, R - 2, S - 1 P - 2, Q - 3, R - 4, S - 1 P - 1, Q - 2, R - 3, S - 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ‘કિમોથેરાપી’ કયા રોગની સારવારમાં થાય છે ? કેન્સર એઈડ્ઝ ન્યૂમોનિયા હાર્ટ સર્જરી કેન્સર એઈડ્ઝ ન્યૂમોનિયા હાર્ટ સર્જરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 ભારતીય દંડસંહિતા-1860 ની કલમ-307 વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? પોલીસ અધિકારનો ગુનો છે. ગુનો બિનજામીન પાત્ર છે. આપેલા તમામ ગુનો સેસન્શ કોર્ટમાં ચાલવા લાયક છે પોલીસ અધિકારનો ગુનો છે. ગુનો બિનજામીન પાત્ર છે. આપેલા તમામ ગુનો સેસન્શ કોર્ટમાં ચાલવા લાયક છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP