• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Gujarat Police Constable Practice MCQ Part - 4

Gujarat Police Constable Practice MCQ Part - 4
ઇ.પી.કો. 1860ના પ્રકરણમાં ભૂમીદળ, નૌકાદળ અને હવાઇદળ સંબંધી ગુનાઓનો ઉલ્લેખ છે?

પ્રકરણ - 7
પ્રકરણ - 9
પ્રકરણ - 8
પ્રકરણ - 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
શરીરમાં કયું અવયવ લોહી શુધ્ધ કરે છે ?

જઠર
હૃદય
ફેફસા
કિડની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
IPC - 1860 ની કલમ - 415 માં વ્યાખ્યા નિર્દિષ્ટ કરવામાં આવી છે ?

ચોરી
ઠગાઈ
ઘરફોડી
સ્ત્રીમર્યાદાનો ભંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
સંસદીય સરકારનું સર્વોચ્ચ સ્થળ કયું છે?

સર્વોચ્ચ અદાલત
રાષ્ટ્પતિ નિવાસ
લોકસભા
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 4
ખજુરાહોના મંદિરનું નિર્માણ કયા વંશના કાર્યકાળમાં થયું હતું ?

પલ્લવ વંશ
ચોલ વંશ
ચંદેલ વંશ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • 2
  • 3
  • ...
  • 100
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2023 (Current Affairs February 2023) કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ઇન્ડિયન એવિડન્સ એક્ટ (Indian Evidence Act) GSSSB Bin Sachivalay Clerk and Office Assistant Question Paper (16-10-2016) કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નફો અને ખોટ (Profit and Loss) Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District સમાનાર્થી / પર્યાયવાચી (Synonyms) ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US