ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમદાવાદમાં યોજાયેલ ગુજરાતી સાહિત્ય પરિષદના કયા અધિવેશનમાં ગાંધીજીની પ્રમુખ તરીકે વરણી થયેલી ? 1936 1938 1934 1932 1936 1938 1934 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી દલિત સાહિત્યમાં ‘વિદિત’ નિબંધ સંગ્રહ કોનો જાણીતો છે ? જોસેફ મેકવાન નીરવ પટેલ મોહન પરમાર હરિશ મંગલમ્ જોસેફ મેકવાન નીરવ પટેલ મોહન પરમાર હરિશ મંગલમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગઝલના ફારસી છોડનાં ગુજરાતમાં ઉછેર કરનાર કોણ છે ? ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ઝીણાભાઈ દેસાઈ બાલાશંકર કંથારિયા બાલાભાઈ દેસાઈ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો. ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદી ધીરુભાઈ ઠાકર ઇશ્વર પેટલીકર ચુનીલાલ મડિયા નવલરામ ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કાફી, ચાબખાં, કટારીનો શેમાં સમાવેશ થાય છે ? લોકગીત પ્રણય ગીતો ભજનો કલ્પાંત ગીતો લોકગીત પ્રણય ગીતો ભજનો કલ્પાંત ગીતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP