ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મિસ્કિન’ ઉપનામ કોનું છે ? કંચનલાલ મહેતા રાજેશ વ્યાસ નરસિંહરાવ દિવેટીયા મગનલાલ પટેલ કંચનલાલ મહેતા રાજેશ વ્યાસ નરસિંહરાવ દિવેટીયા મગનલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સત્યાગ્રહનો વિજય' શિક્ષણ અને સંસ્કૃતિ પુસ્તકો કોના છે ? મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ ઈંદુલાલ યાજ્ઞિક ઉમાશંકર જોષી મહાત્મા ગાંધી રવિશંકર મહારાજ ઈંદુલાલ યાજ્ઞિક ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાંસનું વન, અત્તરના દીવા કોના વાર્તાસંગ્રહો છે ? વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ મોહન પરમાર લાભશંકર ઠાકર વેણીભાઇ પુરોહિત રાજેન્દ્ર શુકલ મોહન પરમાર લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “વાગે છે રે વાગે છે, વૃંદાવન મોરલી વાગે છે.’’ કાવ્યના સર્જક કોણ છે ? પાનબાઈ મીરાબાઈ ગંગાસતી દયારામ પાનબાઈ મીરાબાઈ ગંગાસતી દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રણજીતરામ સુવર્ણચંદ્રક અને નર્મદચંદ્રક બન્નેથી સન્માનિત થયેલા સાહિત્યકારનું નામ જણાવો. ડો. હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ચુનીલાલ મડિયા ધના ભગત ડો. હસુ યાજ્ઞિક શ્યામ સાધુ ચુનીલાલ મડિયા ધના ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP