• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ?

નરસિંહ મહેતા
પ્રેમાનંદ
શામળ
દયારામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ?

મંદાક્રાંતા
ઝૂલણાં
પૃથ્વી
શિખરિણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'છપ્પા' એટલે શું ?

છ પંક્તિઓની રચના
છ પદની રચના
છ શબ્દોની રચના
છ શેરની રચના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ?

દિવાળીબાઈ
મીરાંબાઈ
ગંગાસતી
ગવરીબાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"અણસાર" નવલકથા કોણે લખી છે ?

ગુલાબદાસ બ્રોકર
વર્ષા અડાલજા
નિરંજન ભગત
ધૂમકેતુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 87
  • 88
  • 89
  • 90
  • 91
  • ...
  • 344
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) શબ્દસમૂહ - શબ્દનો અર્થ (Phrase) DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017) ગુજરાતી સાહિત્ય (Gujarati literature) Gujarat Police Constable Practice MCQ Police Constable Lokrakshak Exam Paper (6-1-2019) કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) Talati cum Mantri Exam Paper (21-08-2015) Bhavnagar District

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US