ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'શામળશાનો વિવાહ' કૃતિના કવિ કોણ ? પ્રેમાનંદ દયારામ શામળ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ શામળ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? મધ્ય યુગ સુધારક યુગ પંડિત યુગ ગાંધી યુગ મધ્ય યુગ સુધારક યુગ પંડિત યુગ ગાંધી યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? મધુ રાય વિનેશ અંતાણી ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર મધુ રાય વિનેશ અંતાણી ચંદ્રકાંત બક્ષી દશરથ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ડીમલાઈટ' એકાંકી રચના કોની કૃતિ છે ? રઘુવીર ચૌધરી મોહમંદ માંકડ ધૂમકેતુ લાભશંકર ઠાકર રઘુવીર ચૌધરી મોહમંદ માંકડ ધૂમકેતુ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? મહાદેવભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા મહાદેવભાઈ દેસાઈ કનૈયાલાલ મુનશી જયશંકર સુંદરી ચંદ્રવદન મેહતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊગે છે સુરખી ભરી, રવિ મૃદુ હેમંતનો પૂર્વમાં - આ પંક્તિ નો છંદ જણાવો. પૃથ્વી અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા પૃથ્વી અનુષ્ટુપ શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP