• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જીવરામ ભટ્ટ' કઈ અમર કૃતિનું પાત્ર છે ?

મિથ્યાભિમાન
કુસુમમાળા
માનવીની ભવાઈ
મળેલા જીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'નળાખ્યાન' ના રચયિતાનું નામ જણાવો.

પ્રેમાનંદ
મીરાંબાઈ
નરસિંહ
ભોજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કડવા' કયા સ્વરૂપમાં આવે છે ?

મહાકાવ્ય
આખ્યાન
બારમાસી
પદ્યવાર્તા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ગુજરાત વૈભવ' દૈનિકપત્ર કઈ ભાષામાં પ્રગટ થાય છે ?

મરાઠી
બંગાળી
હિન્દી
ગુજરાતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પોસ્ટઓફિસ' વાર્તાના લેખક કોણ છે ?

જયંત ખત્રી
ધૂમકેતુ
સુંદરમ્
રા.વિ.પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 92
  • 93
  • 94
  • 95
  • 96
  • ...
  • 344
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

Talati Practice MCQ Part - 4 સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) GPSSB Extension Officer/Vistaran Adhikari (Corporation) Exam Paper (09-12-2018) કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) ગુજરાત અને ભારતની પ્રતિભાઓ - મહાનુભાવો (Talents from Gujarat and India - dignitaries) કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) ભારતનો ઈતિહાસ (History of India) ગુજરાતના જિલ્લા (District of Gujarat)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US