Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગુજરાતના સામાજિક અગ્રણી શ્રી વિષ્ણુ પંડ્યાની ઓળખ આપો.

રંગભૂમિના કલાકાર
પ્રસિધ્ધ ગાયક
વૈજ્ઞાનિક
લેખક - પત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગાંધીજીએ કોની ઈચ્છાથી “નવજીવન’ સામયિકનુ તંત્રીપદ સ્વીકાર્યું ?

શામળદાસ ગાંધી
ઇન્દુલાલ યાજ્ઞિક
ઉમાશંકર જોષી
ઝવેરચંદ મેધાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP