Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ⊙(P, 7) ના બહારના ભાગમાં બિંદુ O છે, જો OP = 25 તથા P માંથી વર્તુળના સ્પર્શકનું સ્પર્શબિંદુ T હોય, તો OT = ___ 13 24 12 48 13 24 12 48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાત સરકાર દ્વારા કઈ યોજના હેઠળ શાળાઓમાં જતાં બાળકોને વીમા કવચ પૂરું પાડવામાં આવે છે ? વિદ્યાલક્ષ્મી બોન્ડ ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના વિદ્યાદીપ વિદ્યાલક્ષ્મી બોન્ડ ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના વિદ્યાદીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ છે ? અઝીમ પ્રેમજી મુકેશ અંબાણી આદિત્ય બિરલા રતન ટાટા અઝીમ પ્રેમજી મુકેશ અંબાણી આદિત્ય બિરલા રતન ટાટા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર માહિતીનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર સમાનતાનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 11/x - 7/y = 77 હોય તો 1/7x - 1/11y = ___ થાય. 77 7 11 1 77 7 11 1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP