• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
11/x - 7/y = 77 હોય તો 1/7x - 1/11y = ___ થાય.

11
77
7
1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
cosec²θ + cot²θ = 7 હોય, તો cosec⁴θ - cot⁴θ = ___ થાય.

1
-7
-1
7

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
સમતલને કેટલા પરિમાણ હોય છે ?

ત્રણ
બે
એક
શૂન્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ?

14
7
11
21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
ગ્રામ પંચાયતનું વહીવટી કામ કોણ સંભાળે છે ?

તલાટી કમ મંત્રી
કમિશનર
ટી.ડી.ઓ.
સરપંચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District
નીચેનામાંથી 'ખોળો' શબ્દનો પર્યાય શોધો.

ખોબો
સલિલ
ઉદક
ઉછંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

GPSSB Mukhay Sevika Exam Paper (23-11-2018) જોડણી GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (9-7-2021) / 184 સમાસ GPSSB Mukhay Sevika Exam Paper (08-01-2017) Gujarat Police Constable Practice MCQ Part - 3 કરંટ અફેર્સ 2021 (Current Affairs 2021) GSSSB Senior Clerk Exam Paper (31-7-2021) / 185 ઇન્ડિયન પીનલ કોડ 1860 (Indian Penal Code 1860) વાક્યના પ્રકારો

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US