કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ? 317 320 325 319 317 320 325 319 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ધરપકડ કરાયેલ વ્યક્તિને શું જાણવાનો અધિકાર છે ? અપરાધથી બચવાનો ઉપાય કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય ધરપકડનું કારણ અપરાધથી બચવાનો ઉપાય કસ્ટડીમાંથી બહાર નીકળવાનો ઉપાય નિર્દોષ જાહેર થવાનો ઉપાય ધરપકડનું કારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ક્રિમીનલ પ્રોસીજર કોડની કલમ 107 થી 110 અંતર્ગત કોણ આદેશો આપી શકે છે ? એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજ એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ સેશન્સ જજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) અગૃહણીય (Non cognizable) ગુનો એટલેશું ? એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એકેય નહી એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકે છે એવો ગુનો કે જે ગંભીર પ્રકારનો હોય એકેય નહી એવો ગુનો કે જેમાં પોલીસ વારંટ વગર ધરપકડ કરી શકતી નથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) તાજેતરમાં CBI ના નવા ડાયરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? વાય.સી. મોદી એસ.એસ. દેસવાલ રાકેશ અસ્થાના સુબોધ જયસ્વાલ વાય.સી. મોદી એસ.એસ. દેસવાલ રાકેશ અસ્થાના સુબોધ જયસ્વાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP