કાયદો (Law) તાજેતરમાં CBI ના નવા ડાયરેકટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ? એસ.એસ. દેસવાલ સુબોધ જયસ્વાલ વાય.સી. મોદી રાકેશ અસ્થાના એસ.એસ. દેસવાલ સુબોધ જયસ્વાલ વાય.સી. મોદી રાકેશ અસ્થાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સ્પેશિયલ મેરેજ એક્ટ ક્યા વર્ષે ઘડાયો ? 1954 1958 1956 1960 1954 1958 1956 1960 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) એકાંત કેદની સજા વધુમાં વધુ કેટલા સમય સુધીની થઈ શકે ? ત્રણ મહિના ચાર મહિના છ મહિના 1 વર્ષ ત્રણ મહિના ચાર મહિના છ મહિના 1 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) સી.આર.પી.સી. ની જોગવાઈઓ અનુસાર, નીચેનામાંથી કયા અધિકારી પાસેથી આદેશ મેળવીને, નોન-કોગ્નિઝેબલ ગુનાની તપાસ કરી શકાય ? જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જિલ્લા પોલીસ અધિક્ષક ડી.વાય.એસ.પી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ જયુડીશીઅલ મેજિસ્ટ્રેટ-ફર્સ્ટ ક્લાસ જિલ્લા પોલીસ અધિક્ષક ડી.વાય.એસ.પી. એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) રાજ્યનું ઉપલુ ગૃહ કયા નામથી ઓળખાય છે ? વિધાન પરિષદ વિધાનસભા લોકસભા રાજ્યસભા વિધાન પરિષદ વિધાનસભા લોકસભા રાજ્યસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કાયદો (Law) ઇન્ડિયન પીનલ કોડના કયા પ્રકરણમાં મિલકત વિરુધ્ધના ગુન્હાઓનો સમાવેશ કરવામાં આવેલ છે ? 19 18 16 17 19 18 16 17 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP