કાયદો (Law)
ક્રિમીનલ પ્રોસીજર કોડ હેઠળના શિક્ષાપાત્ર ગુનાઓમાં સમાધાનની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડની કઈ કલમમાં આવેલ છે ?
કાયદો (Law)
વગર વોરંટે ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જે તે હકુમતી કોર્ટ સમક્ષ અટક કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે ?
કાયદો (Law)
સ્વબચાવનો હક્ક (રાઈટ ટુ પ્રાઇવેટ ડિફેન્સ) કઈ કલમમાં સમાવાયેલ છે ?
કાયદો (Law)
ફોજદારી કેસમાં પોલીસે કેટલા દિવસમાં અદાલતમાં ચાર્જશીટ રજૂ કરવું જોઈએ ?
કાયદો (Law)
ભારતીય ફોજદારી ધારા અન્વયે "ગુનાહિત કાવત્રા" માં ન્યૂનતમ કેટલાં વ્યક્તિ હોવા જોઈએ ?
કાયદો (Law)
ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે ?