પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતમાં સરપંચ અને ઉપસરપંચ બન્નેના હોદ્દા એક સાથે આવી પડે ત્યારે શું થઈ શકે ? ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે ગ્રામ પંચાયતની પુનઃચૂંટણી થશે તાલુકા વિકાસ અધિકારી આ માટે અધિકૃત કરે તે અધિકારી તમામ સત્તા વાપરશે ગ્રામ પંચાયતના અન્ય સભ્યોમાંથી નવી નિમણૂંક થશે ગ્રામ પંચાયતનું માળખું વિખેરી નાખવામાં આવશે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુન્હેગારની ઓળખ પરેડ કયા કાયદા હેઠળ થાય છે ? સી.આર.પી.સી. ઇન્ડિયન પીનલ કોડ (IPC) બોમ્બે પોલીસ એક્ટ એવિડન્સ એક્ટ સી.આર.પી.સી. ઇન્ડિયન પીનલ કોડ (IPC) બોમ્બે પોલીસ એક્ટ એવિડન્સ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર તાલુકા પંચાયત સમિતિમાં કઈ સમિતિનો ઉલ્લેખ સાચો નથી ? સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ કારોબારી સમિતિ કાસોબારી સમિતિની પેટા સમિતિઓ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ કારોબારી સમિતિ કાસોબારી સમિતિની પેટા સમિતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત સ્વરોજગારલક્ષી યોજનાઓમાં વ્યવસાય માટે લાભાર્થીને અપાતી લોન કેટલા વ્યાજદરથી આપવામાં આવે છે ? 4.5% 5% 3.5% 3% 4.5% 5% 3.5% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) રાજ્યના ઉચ્ચતમ કાયદાકીય અધિકારી ? એટર્ની જનરલ એડવોકેટ જનરલ એડીશનલ જનરલ ઉપરના માંથી એક પણ નહિ એટર્ની જનરલ એડવોકેટ જનરલ એડીશનલ જનરલ ઉપરના માંથી એક પણ નહિ ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ભારતના વર્તમાન એડવોકેટ જર્નલ કે. કે. વેણુગોપાલ છે તે ભારતના ૧૫ માં એટર્ની જર્નલ છે અને કાયદામંત્રી રવિશંકર પ્રસાદ