પંચાયતી રાજ (Panchayati Raj) ભારતમાં ત્રિ-સ્તરીય પંચાયતી રાજની ભલામણ કોણે કરી હતી ? અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ અશોક મહેતા સમિતિ બળવંતરાય મહેતા સમિતિ રિખવદાસ શાહ સમિતિ ઝીણાભાઈ દરજી સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતાનું નામ શાની સાથે વિશેષ સંકળાયેલું છે ? ભારતનું બંધારણ પંચાયતી રાજ દેશી રાજ્યોનું એકીકરણ ભાષાવાર પ્રાંત રચના ભારતનું બંધારણ પંચાયતી રાજ દેશી રાજ્યોનું એકીકરણ ભાષાવાર પ્રાંત રચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત એ કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ? કલ્યાણ સમિતિ શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ આરોગ્ય સમિતિ કલ્યાણ સમિતિ શિક્ષણ સમિતિ સામાજિક ન્યાય સમિતિ આરોગ્ય સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે ? પાંચ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ કોઈ મુદ્દતનથી પાંચ વર્ષ ચાર વર્ષ સાત વર્ષ કોઈ મુદ્દતનથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) 73માં બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ આપેલ તમામ અનુસૂચિત જાતિઓ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP