પંચાયતી રાજ (Panchayati Raj) 73માં બંધારણ સુધારાથી દેશમાં સૌપ્રથમ કોને માટે રાજકીય અનામત પ્રથા દાખલ થઈ ? અનુસૂચિત જાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ આપેલ તમામ મહિલાઓ અનુસૂચિત જનજાતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત કયો વેરો લાદી શકતી નથી ? ગામમાં દાખલ થતાં વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ જકાત વેરો મકાન વેરો ગટર વેરો ગામમાં દાખલ થતાં વાહનો, પ્રાણીઓ ઉપરનો ટોલ જકાત વેરો મકાન વેરો ગટર વેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) સામાજિક ન્યાય સમિતિના નિર્ણયથી નારાજ વ્યક્તિ કેટલા દિવસોમાં જિલ્લાની સામાજિક ન્યાય સમિતિને અપીલ કરી શકે ? 15 દિવસમાં 60 દિવસમાં 30 દિવસમાં 90 દિવસમાં 15 દિવસમાં 60 દિવસમાં 30 દિવસમાં 90 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજનો ઉદ્દેશ્ય કયો છે ? ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી ગામોનું નવનિર્માણ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ આપેલ તમામ ગામ વિકાસ કાર્યક્રમમાં લોકભાગીદારી ગામોનું નવનિર્માણ સત્તાનું લોકશાહી વિકેન્દ્રીકરણ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત સ્વરોજગારલક્ષી યોજનાઓમાં વ્યવસાય માટે લાભાર્થીને અપાતી લોન કેટલા વ્યાજદરથી આપવામાં આવે છે ? 5% 3.5% 4.5% 3% 5% 3.5% 4.5% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? રાજ યાદી સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ યાદી સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP