ટકાવારી (Percentage) 280= ___ ના 80% ખાલી જગાના સ્થાને અંક મૂકો. 600 500 350 300 600 500 350 300 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) નીચેનામાંથી કઈ સંખ્યા 560ના 40 ટકાના 30 ટકા બરાબર છે ? એકપણ નહિ 280ના 80 ટકાના 15 ટકા 280ના 40 ટકાના 30 ટકા 280ના 40 ટકાના 60 ટકા એકપણ નહિ 280ના 80 ટકાના 15 ટકા 280ના 40 ટકાના 30 ટકા 280ના 40 ટકાના 60 ટકા ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 560 × 40/100 × 30/100 = 67.2 વિકલ્પ (A) 280 x 40/100 × 30/100 = 33.6 વિકલ્પ (B) 280 × 40/100 × 60/100 = 67.2 આમ વિકલ્પ (B) સાચો છે.
ટકાવારી (Percentage) 1500 નો એક પંચમાંશ ભાગ અને 1500 ના એક પંચમાંશ ટકા વચ્ચેનો તફાવત એટલે ___ 297 303 295 300 297 303 295 300 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 1500 ના 1/5 = 1500 x 1/5 = 3001500 ના (1/5)% = 1500 x (1/5x100) = 3તફાવત = 300 - 3 = 297
ટકાવારી (Percentage) એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થયા. જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવા૨ો કેટલા હતા ? 12,800 12,500 12,000 11,500 12,800 12,500 12,000 11,500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ટકાવારી (Percentage) કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% માર્ક જરૂરી છે. રાજુને 25% માર્ક આવ્યા અને તે 40 માર્કથી ફેલ થયો, તો પછી કુલ માર્ક કેટલા હશે ? 500 800 1000 300 500 800 1000 300 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP 33% - 25% = 8%8% → 40 100% → (?) 100/8 × 40 = 500 કુલ માર્ક્સ = 500