યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું યોજના તીર્થગ્રામ યોજના પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું યોજના તીર્થગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નિર્મળ ગુજરાત યોજના અંતર્ગત કઈ કામગીરી કરવામાં આવે છે ? ગુજરાતની નદીને પ્રદૂષણ મુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના તીર્થધામોને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યની નગરપાલિકાને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાતની નદીને પ્રદૂષણ મુક્ત બનાવવાની કામગીરી કરવામાં આવે છે. ગુજરાત રાજ્યના તીર્થધામોને ખાસ ફંડ આપવામાં આવે છે. ગુજરાત રાજ્યને સ્વચ્છ રાખવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. ગુજરાત રાજ્યની નગરપાલિકાને ખાસ ફંડ આપવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) દીકરી યોજનાનો ઉદ્દેશ કયો છે ? કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દિકરીઓને કન્યાદાન આપવાનો કન્યાદરમાં વધારાને પ્રોત્સાહન આપવાનો દીકરીઓને યોગ્ય જીવનસાથી મેળવી આપવાનો દીકરીઓને ઉચ્ચ અભ્યાસ માટેની સહાયનો દિકરીઓને કન્યાદાન આપવાનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફુડ સિક્યોરિટી એક્ટ -2013 અન્ય કયા નામે ઓળખાય છે ? નેશનલ ફુડ એકટ રાઈટ ટુ ફુડ એકટ ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ ફુડ એક્ટ નેશનલ ફુડ એકટ રાઈટ ટુ ફુડ એકટ ન્યુટ્રીશન સિક્યોરિટી એક્ટ ફુડ એક્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સબલા સ્કીમના લાભાર્થી કોણ છે ? એડોલસન્ટ ગર્લ્સ 15 થી 49 વર્ષની બહેનો સગર્ભા માતાઓ એડોલસન્ટ બોયઝ એડોલસન્ટ ગર્લ્સ 15 થી 49 વર્ષની બહેનો સગર્ભા માતાઓ એડોલસન્ટ બોયઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP