યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? તીર્થગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું યોજના પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના તીર્થગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું યોજના પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) "મને ભિક્ષામાં, તમે દીકરીને ભણાવશો એવું વચન આપો." આ વાક્ય કોનું છે ? શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુશ્રી આનંદીબેન પટેલ શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી વસુબહેન ત્રિવેદી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સુશ્રી આનંદીબેન પટેલ શ્રી નરેન્દ્રભાઈ મોદી સુશ્રી વસુબહેન ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ભારતમાં બેરોજગારીની સમસ્યાના ઉકેલ માટે નીચેનામાંથી કઈ યોજના મદદરૂપ છે ? પ્રધાનમંત્રી કૌશલ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના પ્રધાનમંત્રી જન-ધન યોજના આપેલ પૈકી એક પણ નહીં પ્રધાનમંત્રી કૌશલ યોજના પ્રધાનમંત્રી ઉજ્જ્વલ યોજના પ્રધાનમંત્રી જન-ધન યોજના આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડી કાર્યકરે કેટલા સમયના અંતરે તેના વિસ્તારનો સર્વે કરવાનો હોય છે ? દર ત્રણ માસે દર વર્ષે દર ત્રણ વર્ષે દર છ માસે દર ત્રણ માસે દર વર્ષે દર ત્રણ વર્ષે દર છ માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે ? રૂ. 100 રૂ. 50 રૂ. 20 રૂ. 10 રૂ. 100 રૂ. 50 રૂ. 20 રૂ. 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના કયારથી અમલમાં છે ? 2010 2011 2008 2009 2010 2011 2008 2009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP