વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i, iii અને v i અને iii i, ii અને iii i, iii, iv અને v i, iii અને v i અને iii i, ii અને iii i, iii, iv અને v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મિશન ઓસીરિસ રેક્સનો મૂળ ઉદ્દેશ શું છે ? લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. પ્લૂટોનો અભ્યાસ કરવો. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. લઘુગ્રહ બેન્નૂ પરથી ખડક નમૂનો પૃથ્વી પર લાવવા અને અભ્યાસ કરવો. પ્લૂટોનો અભ્યાસ કરવો. સૌરમંડળના સૌથી મોટા ગ્રહ ગુરુની મધ્યે સક્રિય લાલ તોફાનનો અભ્યાસ કરવો. માનવને અવકાશમાં અભ્યાસ સુધીના સૌથી દૂરના ક્ષેત્ર સુધી પહોંચાડવાનું મિશન. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઓસીરિસ રેક્સ વિશે ખોટું વિધાન ચકાસો. તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે. આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે. તે માનવયુક્ત મિશન છે. આપેલ તમામ તેનો ઉદ્દેશ લઘુગ્રહ બેન્નૂનો અભ્યાસ કરીને લઘુગ્રહોનાં બંધારણાનો ખ્યાલ મેળવવાનો છે. આ મિશન નાસાના ન્યૂફન્ટિયર કાર્યક્રમનો હિસ્સો છે. તે માનવયુક્ત મિશન છે. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્ટૈટેલાઈટ વિક્સાવવાનું કાર્ય કઈ કંપની દ્વારા થઈ રહ્યું છે ? સૈસ વાયર ઓર્બિટલ સાઈન્સ સ્પેસ એક્સ વર્જિન ગેલેકિટક સૈસ વાયર ઓર્બિટલ સાઈન્સ સ્પેસ એક્સ વર્જિન ગેલેકિટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "સ્ટૈટેલાઈટ" શું છે ? રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે. સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે. સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના રોકેટને પ્રતિલંબ(વર્ટિકલ) દિશામાં અવકાશમાં પ્રક્ષેપિત કરવાની સંકલ્પના સતાપમંડળમાં જોવા મળતો રંગીન પ્રકાશ કે જેના દ્વારા કેટલીડ ખગોળીય ઘટનાનો ખ્યાલ મેળવવામાં તક ઊભી થઈ રહી છે. સતાપમંડળમાં તાજેતરમાં શોધાયેલું એક પ્રવાહી સ્તર કે જે સંચાર પણાલીને અસર કરી રહ્યું છે. સમતાપમંડળમાં હવાઈ જહાજ સ્થાપિત કરીને સંચાર પ્રણાલી સ્થાપિત કરવાની યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP