વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયા તાપમાનને ક્રાયોજેનિક તાપમાન કહે છે ? -173° C -238° C -148° C -150° C -173° C -238° C -148° C -150° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ક્રાયોજેનિક એન્જિન ઈંધણ તરીકે કોનો ઉપયોગ કરતું નથી ? આપેલ તમામ પ્રવાહી ઓક્સિજન પ્રવાહી નાઈટ્રોજન પ્રવાહી હાઈડ્રોજન આપેલ તમામ પ્રવાહી ઓક્સિજન પ્રવાહી નાઈટ્રોજન પ્રવાહી હાઈડ્રોજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) GSLV mk-3 વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં GSAT 6 ને GSLV mk3 દ્વારા સફળ રીતે પ્રસ્થાપિત કરાયેલ છે. ભારત દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી ક્રયોજેનિક એન્જિન CE 20 નો તેમાં ઉપયોગ થાય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં GSAT 6 ને GSLV mk3 દ્વારા સફળ રીતે પ્રસ્થાપિત કરાયેલ છે. ભારત દ્વારા તૈયાર કરાયેલ સ્વદેશી ક્રયોજેનિક એન્જિન CE 20 નો તેમાં ઉપયોગ થાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી પ્રતિબંધિત સેવા (Restricted Service) હેઠળ કેટલા ભૌગોલિક અંતર સુધીની નિશ્ચિત માહિતિઓ પૂરી પાડવામાં આવનારી છે ? 20 મીટર 2 મીટર 10 સેમી 1 મીટર 20 મીટર 2 મીટર 10 સેમી 1 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્કૈટસેટ - 1 ઉપગ્રહને અવકાશમાં સ્થાપીત કરવા પાછળનો મૂળ ઉદ્દેશ શું છે ? મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા મત્સ્યક્ષેત્રોની જાણકારી મેળવવા સ્કૈટસેટ - 1 રક્ષા ક્ષેત્રનો સંચાર ઉપગ્રહ છે ગ્રીન હાઉસ ગેસની જાણકારી મેળવવા મોસમ તથા સમુદ્રી અધ્યયન કરવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP