વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેનામાંથી કયા તાપમાનને ક્રાયોજેનિક તાપમાન કહે છે ? -238° C -150° C -173° C -148° C -238° C -150° C -173° C -148° C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) વર્ષ 2015માં કયા રાષ્ટ્રએ અંતરિક્ષમાં સૌર ઉર્જા ઉત્પન્ન કરીને પૃથ્વી સપાટી સુધી તેના વાયરલેસ પાવર ટ્રાન્સફર માટેના પ્રયોગને સફળ ઘોષિત કર્યું હતું. ભારત જાપાન ચીન યુ.એસ.એ ભારત જાપાન ચીન યુ.એસ.એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ઈસરો દ્વારા સચાલિત અત્યાર સુધીના ઉપગ્રહ પ્રક્ષેપણ મિશન પૈકી સૌથી વધુ સમય 2 કલાક 15 મિનિટ સુધી ચાલનારુ મિશન કર્યું છે ? PSLV C - 37 PSLV C - 34 PSLV C - 36 PSLV C - 35 PSLV C - 37 PSLV C - 34 PSLV C - 36 PSLV C - 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 'માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવ જાત માટે આ વિરાટ છલાંગ છે.' - આ વાક્ય બોલનાર : બલ એલ્ડ્રિન એડગર મિશેલ એલન શેફર્ડ નીલ આર્મસ્ટ્રોંગ બલ એલ્ડ્રિન એડગર મિશેલ એલન શેફર્ડ નીલ આર્મસ્ટ્રોંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) મંગળ મિશનના જોડેલા લિમન આલ્ફા ફોટોમીટરનો ઉપયોગ છે. બહિર્મંડળમાં ઉપસ્થિત નિષ્ક્રિય તત્ત્વોની જાણકારી માટે મિથેનનો ખ્યાલ મેળવવા મંગળના વાતાવરણમાં ડ્યુટેરિયમ અથવા હાઈડ્રોજનનું પ્રમાણ જનળવવા સપાટીનું તાપમાન માપવા બહિર્મંડળમાં ઉપસ્થિત નિષ્ક્રિય તત્ત્વોની જાણકારી માટે મિથેનનો ખ્યાલ મેળવવા મંગળના વાતાવરણમાં ડ્યુટેરિયમ અથવા હાઈડ્રોજનનું પ્રમાણ જનળવવા સપાટીનું તાપમાન માપવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) એશિયાનો સૌથી મોટો સોલાર પાવર પ્લાન્ટ ક્યાં આવેલો છે ? જબલપુર હિસાર બિકાનેર કામૂથી જબલપુર હિસાર બિકાનેર કામૂથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP