વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) IRNSS દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવનારી પ્રતિબંધિત સેવા (Restricted Service) હેઠળ કેટલા ભૌગોલિક અંતર સુધીની નિશ્ચિત માહિતિઓ પૂરી પાડવામાં આવનારી છે ? 20 મીટર 2 મીટર 1 મીટર 10 સેમી 20 મીટર 2 મીટર 1 મીટર 10 સેમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય પરમાણુ કાર્યક્રમ કુલ કેટલા તબક્કાઓ ધરાવે છે ? બે પાંચ ચાર ત્રણ બે પાંચ ચાર ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) રાવતભાટા (રાજસ્થાન), કૈગા (કર્ણાટક), કલ્પક્કમ (તમિલનાડુ) અને નરોરા (ઉત્તર પ્રદેશ) વચ્ચે શું સામ્ય છે ? તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. તે સૌર ઉર્જાના કેન્દ્રો છે. તે લશ્કરી સાધનોના ઉત્પાદન કેન્દ્રો છે. તે પરમાણું ઊર્જાના કેન્દ્રો છે. તે રેલ્વે ઉપકરણોના ઉત્પાદન કેન્દ્રો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સ્ટૈટેલાઈટ વિક્સાવવાનું કાર્ય કઈ કંપની દ્વારા થઈ રહ્યું છે ? સૈસ વાયર ઓર્બિટલ સાઈન્સ વર્જિન ગેલેકિટક સ્પેસ એક્સ સૈસ વાયર ઓર્બિટલ સાઈન્સ વર્જિન ગેલેકિટક સ્પેસ એક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) MASTનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું ? DRDO ISRO હવામાન વિભાગ PRL DRDO ISRO હવામાન વિભાગ PRL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) CPU અંગે ખરા વિધાનો પસંદ કરો. તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે. આપેલ બંને તે કમ્પ્યૂટરનો સૌથી અગત્યનો ભાગ છે. તેને કમ્પ્યૂટરનું મગજ પણ કહે છે. આપેલ પૈકી કોઈ નહીં જરૂરી તમામ ગણતરીઓ તથા માહિતીઓ પરની પ્રક્રિયા CPU દ્વારા થાય છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP