વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) નીચેના પૈકી ક્યાં દેશોએ ક્રાયોજેનિક એન્જિન વિકસાવી લીધા છે ?i) જાપાનii) ઈઝરાયેલiii) ભારતiv) જર્મનીv) બ્રિટેન i, iii, iv અને v i, ii અને iii i અને iii i, iii અને v i, iii, iv અને v i, ii અને iii i અને iii i, iii અને v ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટી (NCA)ની માર્ગદર્શિકાઓને ક્રિયાન્વત કરવા માટે કઈ સંસ્થા જવાબદાર છે ? ભારતીય સેના સ્ટ્રેટીજીક ફોર્સ કમાંડ (SFC) ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (BARC) ઓટોમીક એનર્જી વિભાગ (DAE) ભારતીય સેના સ્ટ્રેટીજીક ફોર્સ કમાંડ (SFC) ભાભા એટોમીક રીસર્ચ સેન્ટર (BARC) ઓટોમીક એનર્જી વિભાગ (DAE) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) આધુનિક કમ્પ્યૂટરના પિતા ___ ને ગણવામાં આવે છે. બ્લેઝ પાસ્કલ ચાર્લ્સ બેબેઝ અડા અગસ્ટા હર્મન હોલોરિથ બ્લેઝ પાસ્કલ ચાર્લ્સ બેબેઝ અડા અગસ્ટા હર્મન હોલોરિથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) સમુદ્રની અંદર રહેલા ખડકો, શીલાઓનો ખ્યાલ કયા ઉપગ્રહોની મદદથી આવે છે ? RISAT SARAL SAT મેગા ટ્રોપિક્સ જુગ્નુ RISAT SARAL SAT મેગા ટ્રોપિક્સ જુગ્નુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભુવન અંગે ખરા વિધાન - વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં ગંગા સફાઈ અભિયાનની દેખરેખ માટે તેનો ઉપયોગ થશે. ઈસરો દ્વારા ગુગલ અર્થની માફક તૈયાર કરાયેલ Virtual Glob Information Programme છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ગંગા સફાઈ અભિયાનની દેખરેખ માટે તેનો ઉપયોગ થશે. ઈસરો દ્વારા ગુગલ અર્થની માફક તૈયાર કરાયેલ Virtual Glob Information Programme છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ‘ઉડતી કટાર'(Flying Daggers)ની ઉપમા કોને મળી છે? SAAW બ્રહ્મોસ બરાક-8 તેજસ SAAW બ્રહ્મોસ બરાક-8 તેજસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP