વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) 2016ના પ્રજાસત્તાક દિને ભારતના મુખ્ય અતિથિ તરીકે કયા દેશના રાષ્ટ્રાધ્યક્ષ આમંત્રિત કરાયા હતા ? જર્મની સાઉદી અરબ ફ્રાન્સ અમેરિકા જર્મની સાઉદી અરબ ફ્રાન્સ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતીય વાયુસેના દિવસ કયારે ઉજવવામાં આવે છે ? 16, August 21, November 14, December 8, October 16, August 21, November 14, December 8, October ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) ભારતની પ્રથમ ત્રણ મહિના ફાઈટર પાયલટમાં નીચેના પૈકી કોનો સમાવેશ નથી થતો ? સોહા અક્બર મોહાના સિંઘ અવની ચતુર્વેદી ભાવના કાંત સોહા અક્બર મોહાના સિંઘ અવની ચતુર્વેદી ભાવના કાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) “અજેય વોરિયર"એ ભારત તથા ___ વચ્ચેનો સંયુક્ત સૈન્યાભ્યાસ છે. બ્રિટન ન્યુઝીલેન્ડ જર્મની ફ્રાન્સ બ્રિટન ન્યુઝીલેન્ડ જર્મની ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વિજ્ઞાન અને ટેકનોલોજી (Science and Technology) "માલાબાર'' સૈન્યભ્યાસ વિશે ખરા વિધાનો પસંદ કરો. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. આપેલ પૈકી કોઈ નહીં માલાબાર સૈન્યાભ્યાસ ભારત માલાબાર ક્ષેત્રમાં જ થાય છે. માલાબાર સૈન્યાભ્યાસમાં ભારત, અમેરિકા તથા સિંગાપુર કાયમી સદસ્યો છે. માલાબાર વાર્ષિક નૌસૈન્ય અભ્યાસ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP