Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે ? ગોદાવરી કૃષ્ણા નર્મદા મહાનદી ગોદાવરી કૃષ્ણા નર્મદા મહાનદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 કારક/વિભક્તિઓ કુલ કેટલી છે ? સાત આઠ પાંચ છ સાત આઠ પાંચ છ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'તિમિર’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. વીજળી તમસ પ્રકાશ અંધકાર વીજળી તમસ પ્રકાશ અંધકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ’ વાક્યમાંના ‘કરવો જોઈએ’ પ્રયોગનો અર્થ દર્શાવો. વિધ્યર્થ આજ્ઞાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ વિધ્યર્થ આજ્ઞાર્થ ક્રિયાતિપત્યર્થ નિર્દેશાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 તલોદ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે ? બનાસકાંઠા મહીસાગર મહેસાણા સાબરકાંઠા બનાસકાંઠા મહીસાગર મહેસાણા સાબરકાંઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP