Talati Practice MCQ Part - 1 'બુલબુલ' કોનું તખલ્લુસ છે ? અનંતરાય રાવળ ભાનુશંકર વ્યાસ ડાહ્યાભાઈ દેરાસરી દેવેન્દ્ર ઓઝા અનંતરાય રાવળ ભાનુશંકર વ્યાસ ડાહ્યાભાઈ દેરાસરી દેવેન્દ્ર ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 જો આકાશને ચ્હા, ચ્હાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો ? ચ્હા હવા પાણી તળાવ ચ્હા હવા પાણી તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સમાસ ઓળખાવો :– દામોદર કર્મધારય અવ્યયીભાવ મધ્યમપદલોપી બહુવ્રીહી કર્મધારય અવ્યયીભાવ મધ્યમપદલોપી બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ? 9 : 15 મિનિટ 9 : 16 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 વાગીને 1/3 મિનિટ 9 : 15 મિનિટ 9 : 16 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 વાગીને 1/3 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાચી જોડણી શોધો. ગુરુ ગૂરું ગુરૂં ગુરૂ ગુરુ ગૂરું ગુરૂં ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP