Talati Practice MCQ Part - 1 જો આકાશને ચ્હા, ચ્હાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો ? તળાવ ચ્હા હવા પાણી તળાવ ચ્હા હવા પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'ઢાઈ દિન કા ઝોપડા'નું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું છે ? ઈલ્ત્તુતમિશ શેરશાહ સૂરી મહમદ તુઘલક કુતુબુદ્દીન ઐબક ઈલ્ત્તુતમિશ શેરશાહ સૂરી મહમદ તુઘલક કુતુબુદ્દીન ઐબક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ડેટા મેનેજમેન્ટ માટે ___ એપ્લીકેશનનો ઉપયોગ થાય છે ? WORD STAR LOTUS 1-2-3 VENTURA Fox Pluse WORD STAR LOTUS 1-2-3 VENTURA Fox Pluse ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 'કાંગેર ઘાટી રાષ્ટ્રીય ઉદ્યાન' ક્યાં આવેલ છે ? હરિયાણા કર્ણાટક છત્તીસગઢ હિમાચલ પ્રદેશ હરિયાણા કર્ણાટક છત્તીસગઢ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 વર્તુળના પરિઘ ઉપર 12 બિંદુઓ છે, આ બિંદુઓ જેના અંત્યબિંદુ હોય તેવી ___ જીવા બંને. 132 66 144 96 132 66 144 96 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 એક રાશી જે બે વર્ષ પછી 10%ના ચક્રવૃદ્ધિ વ્યાજ દર પર રૂા.2420 છે, તો તે મૂળ રાશી શોધો. રૂા.2500 રૂા.2000 રૂા.1000 રૂા.1500 રૂા.2500 રૂા.2000 રૂા.1000 રૂા.1500 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP