Talati Practice MCQ Part - 1 સાચી જોડણી શોધો. ગુરુ ગુરૂ ગૂરું ગુરૂં ગુરુ ગુરૂ ગૂરું ગુરૂં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 શબ્દકોશ પ્રમાણે સાચો ક્રમ દર્શાવતો વિકલ્પ શોધો. અતિચાર, અતલસ, અતોલ. અતીવ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતલસ, અતિચાર, અતીવ, અતોલ અતિચાર, અતલસ, અતોલ. અતીવ અતીવ, અતોલ, અતલસ, અતિચાર અતોલ, અતીવ, અતિચાર, અતલસ અતલસ, અતિચાર, અતીવ, અતોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 "નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન”નું વડું મથક ક્યાં આવેલું છે ? વડોદરા મહેસાણા સુરત આણંદ વડોદરા મહેસાણા સુરત આણંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 9 વાગ્યા પછી, રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડીયાળનો કલાક અને મિનિટ કાંટા એક બીજાના વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે ? 9 : 15 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 વાગીને 1/3 મિનિટ 9 : 16 મિનિટ 9 : 15 મિનિટ 9 વાગીને 16(4/11) મિનિટ 9 વાગીને 1/3 મિનિટ 9 : 16 મિનિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 ‘અંતરાલ’ કોની કૃતિ છે ? રાજેન્દ્ર શુકલા નિરંજન ભગત હિમાંશી શેલત રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શુકલા નિરંજન ભગત હિમાંશી શેલત રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સંગીતના સાધનો બનાવવા કઈ મિશ્રધાતુ વપરાય છે ? મેગ્નેલિયમ સ્ટેનલેસ સ્ટીલ પિત્તળ(બ્રાસ) સ્ટીલ મેગ્નેલિયમ સ્ટેનલેસ સ્ટીલ પિત્તળ(બ્રાસ) સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP