Talati Practice MCQ Part - 2 'ઈડરિયો ગઢ’ કોની કૃતિ છે ? રમેશ પારેખ ગુણવંતરાય ધૂમકેતુ કલાપી રમેશ પારેખ ગુણવંતરાય ધૂમકેતુ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 જો X ના 8% = Yના 4% તો X ના 20% = ? થાય. Y ના 10% Y ના 16% Y ના 80% Y ના 40% Y ના 10% Y ના 16% Y ના 80% Y ના 40% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 6, 14, 20, 26, 30, ? 38 34 32 35 38 34 32 35 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 સાચી જોડણી શોધો. સૂફીયાણું અસંબંધ મરૂભૂમિ ખુનામરકી સૂફીયાણું અસંબંધ મરૂભૂમિ ખુનામરકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 2 હદયના સતત ધબકવાની ક્રિયાનું નિયંત્રણ ___ દ્વારા થાય છે ? લંબમજ્જા મધ્યમગજ લઘુ મસ્તિક બૃહદમસ્તિક લંબમજ્જા મધ્યમગજ લઘુ મસ્તિક બૃહદમસ્તિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP