Talati Practice MCQ Part - 3 સંઘ અને રાજ્યો વચ્ચે નાણાની યોગ્ય વહેંચણી માટે શેની રચના કરવામાં આવે છે ? RBI સમિતિ નાણાપંચ CAGની અધ્યક્ષતામાં સમિતિ નાણાસચિવની અધ્યક્ષતામાં સમિતિ RBI સમિતિ નાણાપંચ CAGની અધ્યક્ષતામાં સમિતિ નાણાસચિવની અધ્યક્ષતામાં સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 વિશ્વ ખેલ પત્રકાર દિવસ (WSJD) કયારે ઉજવાય છે ? 7 જુલાઈ 5 જુલાઈ 10 જુલાઈ 2 જુલાઈ 7 જુલાઈ 5 જુલાઈ 10 જુલાઈ 2 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 એક રેલગાડી 500 મીટર અને 250 મીટર લાંબા બે પુલો ને ક્રમશ: સેકન્ડ અને 60 સેકેન્ડમાં પાર કરે છે. રેલગાડીની લંબાઈ શોધો.(મીટરમાં) 120 250 152 125 120 250 152 125 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 આપેલ શબ્દનો સમાનાર્થી શબ્દ શોધો : ‘અશ્વ’ તોખાર ગદર્ભ ખર અજ તોખાર ગદર્ભ ખર અજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 દેહાંતદંડની સજા માફ કરવાની દયાની અરજી કોને કરવાની હોય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી વડાપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP