Talati Practice MCQ Part - 3 કયુ ગીત બંગાળાના ભાગલા વખતે રાષ્ટ્રીય એકતા અને મુક્તિનું પ્રતિક બની ગયું હતું ? જન ગણ મન સરફરોશી કી તમન્ના ઈન્કલાબ વંદે માતરમ્ જન ગણ મન સરફરોશી કી તમન્ના ઈન્કલાબ વંદે માતરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે ? વાકળ વાગડ ચરોતર કાનમ વાકળ વાગડ ચરોતર કાનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘વિશ્વશાંતિ’ કાવ્યના કવિ કોણ છે ? ઉશનસ સુન્દરમ સ્નેહરશ્મિ ઉમાશંકર જોશી ઉશનસ સુન્દરમ સ્નેહરશ્મિ ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘ચિન્મય’ :– સંધિ છોડો. ચિદ્ + મય ચિત + મય ચિત્ + મય ચિ + નમય ચિદ્ + મય ચિત + મય ચિત્ + મય ચિ + નમય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ઈસરો દ્વારા 1 એપ્રિલ, 2019ના રોજ લોન્ચ કરવામાં આવેલો એમિસેટ ઉપગ્રહ કયા પ્રકારનો છે ? સૈન્ય આપેલ પૈકી એક પણ નહીં કોમ્યુનિકેશન હવામાન સૈન્ય આપેલ પૈકી એક પણ નહીં કોમ્યુનિકેશન હવામાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP