Talati Practice MCQ Part - 3 કચ્છના નાના અને મોટા રણ વચ્ચેનો ભાગ કયા નામે ઓળખાય છે ? ચરોતર કાનમ વાગડ વાકળ ચરોતર કાનમ વાગડ વાકળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 છંદ ઓળખાવો – ‘પડી જેમ આકાશમાં મેઘ આવ્યો' હરિણી તોટક ભૂજંગી વંશસ્થ હરિણી તોટક ભૂજંગી વંશસ્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગીરનારનો શિલાલેખ ___ સમયનો છે ? ગુપ્ત સોલંકી સલ્તનત મૌર્ય ગુપ્ત સોલંકી સલ્તનત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી નિષેધવાક્ય કયું છે તે જણાવો. મારું મન આનંદમાં હતું. મારું મન શોકમા ન હતું. મમ્મીને કાજુ કેવા ભાવે છે ! કોને કેદમાં લઈ જાય છે ? મારું મન આનંદમાં હતું. મારું મન શોકમા ન હતું. મમ્મીને કાજુ કેવા ભાવે છે ! કોને કેદમાં લઈ જાય છે ? ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ફીફા વિશ્વકપ 2022નું આયોજન કયા દેશમાં થશે ? ફાન્સ અર્જેન્ટીના જર્મની કતાર ફાન્સ અર્જેન્ટીના જર્મની કતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 “વિદ્યુતપ્રવાહનું અસ્તિત્વ અને દિશા” માપવા ક્યા ઉપકરણનો ઉપયોગ થાય છે ? એમીટર બેરોમીટર ગેલ્વેનોમીટર ડાયનેમોમીટર એમીટર બેરોમીટર ગેલ્વેનોમીટર ડાયનેમોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP