Talati Practice MCQ Part - 3 કોણે નીતિનિર્દેશક સિદ્ધાંતોને 'દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત’ કહ્યા છે ? જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડો. બી. આર. આંબેડકર રાજગોપાલાચારી જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલ ડો. બી. આર. આંબેડકર રાજગોપાલાચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ‘મહેરામણના મોતી’ કોની કૃતિ છે ? દિગીશ મહેતા ભોળાભાઈ પટેલ રાજેન્દ્ર શુકલા ન્હાનાલાલ દિગીશ મહેતા ભોળાભાઈ પટેલ રાજેન્દ્ર શુકલા ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 ગુજરાતનું કયું દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું ? ગોંડલ જુનાગઢ ભાવનગર વડોદરા ગોંડલ જુનાગઢ ભાવનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 નીચેનામાંથી કયો રોગ બેક્ટેરીયાથી થતો નથી ? ગાલપચોડીયું પ્લેગ ન્યુમોનિયા ધનુર ગાલપચોડીયું પ્લેગ ન્યુમોનિયા ધનુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 3 રેખાંકિત પદનું સર્વનામ જણાવો :– દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે. અનિશ્ચિત સ્વવાચક પુરુષવાચક સાપેક્ષ અનિશ્ચિત સ્વવાચક પુરુષવાચક સાપેક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP