Talati Practice MCQ Part - 4 એક થેલામાં 1 રૂપિયા, 50 પૈસા અને 10 પૈસાના સિક્કાના રૂપમાં 6 : 9 : 10ના ગુણોત્તરમાં 34.5 રૂા. છે. 10 પૈસાના સિક્કાની સંખ્યા શોધો. 10 40 20 30 10 40 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું પ્રાચીન નામ જૂનાગઢનું નથી ? ગિરનાર આનર્તપુર રૈવતક સોરઠ ગિરનાર આનર્તપુર રૈવતક સોરઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 નીચેનામાંથી કયું ઉદાહરણ “અંત્યાનુપ્રાસ” અલંકારનું છે ? અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત જળનો જવાન જળવતી બને અખાડામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યાં છે જેની જશોદા માવલડી, ચરાવે ગોકુળ ગાવલડી હરીના કુળ તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવરત જળનો જવાન જળવતી બને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 ધૂમકેતુનું મૂળ નામ શું છે ? સોમનાથ ગુલાબદાસ ગૌરીશંકર પ્રેમશંકર સોમનાથ ગુલાબદાસ ગૌરીશંકર પ્રેમશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 4 He apologized ___ the teacher for his mistake. to with for too to with for too ANSWER DOWNLOAD GUJARATI MCQ APP