Talati Practice MCQ Part - 4
નીચેનામાંથી કયું પ્રાચીન નામ જૂનાગઢનું નથી ?

આનર્તપુર
ગિરનાર
સોરઠ
રૈવતક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
‘પ્રાગ મહેલ’ કયા જિલ્લામાં આવેલો છે ?

બનાસકાંઠા
કચ્છ
મહેસાણા
મોરબી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 4
ભારત દેશની પ્રથમ નેશનલ રેલવે અને ટ્રાન્સપોર્ટ યુનિવર્સીટીની સ્થાપના માટે કેબિનેટ દ્વારા મંજૂરી ક્યા શહેર માટે આપાયેલ છે ?

ભાવનગર
રાજકોટ
સુરત
વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP